ભાખરવડી

ગુજરાતી ભાખરવડી

ઉપયોગી સામગ્રી

  • મેંદો 200ગ્રામ
  • બેસન 50ગ્રામ
  • કોપરું 50ગ્રામ
  • તિલ 50ગ્રામ
  • લાલ મરચુ 1 ચમચી
  • મી ઠું સ્વાદ પ્રમાણે
  • તેલ

રીત

● એક ડિશ યા પરત લો, જેમાં તમે મેંદો ને નમક સાથે 1 ચમચી તેલ નાખો, તેલ નાખી ને લોટ ગુથો એ રીતે તમે ગૂંથી નાખો ને કમ સે કમ ત્રણ કલાક સુધી ગુંઠેલાં લોટ ને ઢાંકી ને રાખો.

● પછી તમે એક મોટો બાઉલ લો જેમાં નારિયળ, લાલ મિર્ચ પાઉડર, તિલ ને નમક નાખો. સારે મિશ્રણ ને સારી રીતે આપસ મા મિલાઓ.

● 3 કલાક પછી ગુથેલો આટો માંથી લોટ લાઇ ને મોટી આકાર મા રોટી બનાવો. રોટલી બન્યા પછી રોટલી ના ઉપર બેસન નું મિશ્રણ નાખો.

● રોટી ને ગોળ ગોળ રોલ બનાવો, રોટી ની રોલ બનાવી ને 10 મિનિટ માટે સાઈટ માં મૂકી દો.

● રોટી ને તેલ માં નાખો, ને ફ્રાય કરો. તેલ માં તળીને એ રોલ ને મનપસંદ આકાર મા કાપો. તમારી ગુજરાતી ભાખરવડી તૈયાર છે.

1 Comments

Previous Post Next Post

Contact Form

.