have gujarati famous food-ગુજરાત ની પ્રખ્યાત ભોજન

have gujarati famous food-ગુજરાત ની પ્રખ્યાત જમવાનું

ગુજરાતી ભોજન


food वेजिटेरियन भोजन करे और स्वस्थ रहिए

ગુજરાતી ભોજન

indianfood મેં સભી વાચક મિત્રો ને પ્રણામ! indian દેશ માં ઉત્તર સે દક્ષિણ ને પૂર્વ થી પશ્ચિમ સભી રાજ્યો મેં ભાષા કે સાથ સાથ કલચર ને ભોજન માં પણ વિવિધતા જોવા મળે છે.
ગુજરાત રાજ્ય માં ગુજરાતી થાળી માં શાક, ભાત, રોટલી કે દાળ કે કઢી હોય છે, ગુજરાતી થાળી સ્વાદ અને ગરમી ની બાબતે ઘણું વિશાલ હોય છે,દરેક કુટુંબ નો સ્વાદ ની પસંદગી તેઓ ગુજરાત ના ક્યાં તાલુકો સાથે સંબંધ ધરાવે છે, ઉત્તર ગુજરાત, મધ્ય-ગુજરાત અને દક્ષિણ ગુજરાત યા કચ્છ-કાઠિયાવાડ આ ચાર મુખ્ય ભાગો માં પોતાની અલગ ભોજન શૈલી ધરાવે છે.

ગુજરાતી ભોજન માં એક સમયે ગળી, ખારી અને મસાલેદાર સ્વાદ ધરાવતી પણ હોઈ શકે છે.ગુજરાતી ભોજન માં મુખ્ય ભોજન સાથે અથાણાં, છાશ, ફરસાણ, મીઠાઈ નો ઉપયોગ કરવાં આવે છે. ભોજન મોસમ પ્રમાણે શાકભાજી માં ઠંડી-ગરમી આબોહવા મુજબ ફેરફાર થતો રહે છે. ઋતુ પ્રમાણે ભોજન માં મસાલા નો ઉપયોગ જેમ કે ઉનાળા માં મસાલો ઓછો ને ઠંડી માં વધારે એ પ્રમાણે ભોજન બનાવા મા આવે છે.

ગુજરાત માં ધાર્મિક આરોગ્ય કારણોસર કરવામાં આવતા ઉપવાસ કે જે ગુજરાતી સમાજમાં સામાન્ય હોય છે, જે દરમિયાન દૂધ, ફળ, સૂકો મેવો વગેરે ઉપયોગ ભોજન માટે જેને ફળાહાર કહેવાય છે.

શિયાળા માં સૌરાષ્ટ્ર ના ગામડા માં પોષ્ટીક ભોજન માં ભાખરી કે રોટલા, લસણની ચટણી ને છાસ ખુબજ પ્રખ્યાત ગણાય છે આ ભોજન ઉર્જા થી ભરપૂર સ્ત્રોત ગણાય છે, જે ગરીબ ગ્રામ્ય જનોને ઠંડી ના સમય માં ખેત મજૂરી માં કામ કરવાની ઉર્જા પુરી પાડે છે.

મીઠાઈ માં ગુજરાત ક્યાં પાછળ હોય મીઠી(ગળી) વસ્તુ માટે ઉપયોગ માં ગોળ, ખાંડ, દૂધ નો માવો ને બદામ, પિસ્તા રૂપે સૂકા મેવા ઉપયોગ માં લેવાય છે. મીઠાઈ મોટા ભાગે તહેવારો, લગ્ન પ્રસંગો,લાંબા પ્રવાસ મા ભોજન રૂપે ઉપયોગ કરવામાં આવે છે.

ગુજરાતમા ખાસ કરીને ચણાની દાળ નો વધારે પડતો ઉપયોગ થાય છે, કેટલાક પરદેશમાં મગ ની દાળ નો પણ વપરાય છે ગુજરાતમાં જ્યારે પણ કોઈ પ્રસંગ હોય ત્યારે કંસાર,લાપસી,શિરો જેવી શુકન ના પ્રસંગે બનાવવામાં આવતી મીઠાઈ બનાવી ને પ્રસંગ ની ઉજવણી કરવા માં આવે છે.

આ સિવાય ગુજરાતની અંદર ઢોકળા, ખમણ,સુરત ની ઘારી, વડોદરાનો લીલો ચેવડો, ભાખરવડી, અથાણાં, પાપડ, કેરી, ઢેબરાં, ખાખરા, કઢી, ભજીયા,ગાંઠિયા વગેરે ખૂબ જ વખણાય છે, આ બધી વાનગી ગુજરાત સિવાય ક્યાંય મળે નહીં ને મળે તો તાજો સ્વાદ ન મળે.

જ્યારે પણ ગુજરાતી થાળી ની વાત કરવાનમાં આવે ત્યારે ગુજરાતી થાળી માં પરોસવામાં આવતું ભોજન પણ ગળ્યું હોય જ, એમ લોકો નું માનવું છે પણ ગુજરાત મા અલગ અલગ પ્રદેશ માં અલગ અલગ સ્વાદ વાળી રેસિપી બનાવવામાં આવતી હોય છે, દક્ષિણ ગુજરાતમાં તરફ જોઈએ તો ત્યાં થોડા મહારાષ્ટ્રીયન સ્વાદ હોય છે, કોઈ પ્રદેશ માં ગળ્યું વધારે ખાય છે તો કોઈ પ્રદેશ માં બિલકુલ ગળ્યું જમતા નથી.

કાઠીયાવાડી ભોજન

ગુજરાત માં ફરવા માટે જતા હોય ત્યાં કોઈ પણ હોટલ જોવા મળે તો હોટલ માં ગુજરાતી થાળી ના બદલા માં તમને "કાઠીયાવાડી' જમવાનું(ભોજન) એમ શબ્દ વાયરીયો હશે; કાઠીયાવાડી જમવામાં રીંગણાં નો ઓળો, અવેજિયા, ગરમાગરમ બાજરી નો રોટલો અને એની સાથે દેશી ઘી,મિષ્ટાન માં ઘી ની લાપસી, ખીચડી ને કઢી, દહીં, પપૈયા નો સંભાર, ડુંગળી, ભરેલા મરચાં, લસણની ચટણી, પાપડ, અને સાથે 1 ફૂલ ગ્લાસ છાસ તે તો કદી ભુલાયજ નહિ.

કચ્છી ભોજન

કચ્છી ભોજન એટલે શુદ્ધ શાકાહારી ભોજન! કચ્છ માં બ્રાહ્મણ,જૈન, ને અન્ય સમાજ ના લોકો પણ શુદ્ધ શાકાહારી નું પાલન કરે છે. જૈન લોકો જમીન ની અંદર રહેલી શાકભાજી જેવી કે ડુંગળી, લસણ, બટાકા તેઓ આહાર માં નથી લેતા.

કચ્છના લોકો મુખ્ય ભોજન માં ખીચડી-કઢી, બાજરા નો રોટલો અને દૂધ નો સમાવેશ કરે છે. બાજરા ના રોટલા સાથે દહીં ને છાસ, ગુજરાત ના લોકો નો ખુબજ સામન્ય ખોરાક છે. કચ્છના લોકો બપોરના ભોજન માં છાસ ને ધણી માત્ર માં પિતા હોય છે,દૂધ ને પવિત્ર ખોરાક તરીકે માનવામાં આવે છે, મહેમાન આવો ભગત માં, વિવાદ ના સમાધાન માં દૂધ ને પીવડાવની મતભેદ દૂર કરતા હોય છે.

ગુજરાતી થાળી

ગુજરાતી થાળી માં તમને ઉપરોક્ત સંદર્ભ માં લખ્યા પ્રમાણે દાળ, રોટલી, મૌસમી સબ્જી નું શાક, મીઠાઈ (ગુલાબ જાંબુન, મોહનથાળ-બેસન માં થી બનાવમાં આવેલી) અથાણું યા ચટણી, વગેરે નો ગુજરાતી થાળી માં સમાવેશ થાય છે.




◆ भाखरवड़ी


◆ गुजरात का सबसे फेमस स्नैक में भाखरवड़ी का नाम आता है, भाखरवड़ी का नाम ही,भाखर(भाखरी) जिसे रोटी कहा जाता है, वडी का मतलब है, रोल!
जिसमे मसाला भरके तैयार किया जाता है।



◆ जलेबी रेसिपी हिंदी



◆ शक्करपारे

◆ स्नैक रेसिपी से सबसे ज्यादा परिचित शकरपारे है। इसे त्यौहार पर ही खासकर बनाया जाता है। यह हिंदुस्तान में सभी जगह पर लोकप्रिय है।


◆ गुलाब जामुन


◆ गुलाब जामुन का नाम सुनते ही मुँह में पानी आ जाता है, कुछ साल पहले गुलाब जामुन बनाना थोड़ा मुश्किल था पर आज तो बना बनाया ही पैकेट में गुलाब जामुन का आटा आता है। दीपावली में तो आज के दिन में गुलाब जामुन बनाना सबसे आसान रेसिपी है।



◆ बेसन का चीला



◆ फाफड़ा


◆ खांडवी रेसिपी


◆ मूूंग दाल वडा


◆ ढोकला


◆ पूरन पोली


◆ दाल ढोकली


◆ सेव टामेटा रेसिपी


◆ पातरा रेसिपी


◆ गुजराती कढ़ी



◆ उंधियू



◆ भोजन के नियम



◆ गुजराती चना दाल


◆ गुजराती खट्टा ढोकला





Previous Post Next Post

Contact Form

.